Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જેતપુર ધોરાજી નેશનલ હાઈવે પર પાંચ સેકન્ડમાં યુવકનું કમકમાટી ભર્યુ મૌત, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.

રાજ્યભરના સિનિયર ડોકટરો આજે હડતાળ પર, સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની સેવા પર અસરો, રાજકોટ સિવિલ અને જિલ્લાની હોસ્પિટલ થઈને 330 ડોકટરો હડતાળ પર, સૌથી વધુ ઇમરજન્સી સેવાઓમાં આજથી માઠી અસર, આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જુદી જુદી મંગણીઓને લઈને હડતાળ શરૂ કરવામાં આવી.

પુત્ર સ્કૂલમાંથી ગુલ્લી મારીને ફૂંકતો હતો ગાંજો:માતાએ થાંભલા સાથે બાંધી આપી ખોફનાક સજા : જુઓ વિડિઓ