Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદ મા જુગારના સાધન સાહીત્યો સાથે કુલ ૧,૧૪,૦૪૦ ના મદામાલ સાથે ૮ જુગારીઓને ઝડપી પાડતી નવરંગપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ

અમદાવાદ : પોલીસ કમિ.અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ ,તથા ના.પો.કમિશ્રી ઝોન-૧,તથા મદદનીશ પો.કમિ, "ખ" વિભાગ, અમદાવાદ શહેર તથા પો.ઈન્સ આર.જે.ચુડાસમા નવરંગપુરા પો.સ્ટે.નાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ પ્રોહીબીશન તથા જુગારની અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર રેઇડો કારી અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સુચના અન્વયે અત્રેના નવરંગપુરા પો.સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ  એસ.એચ.મિસ્ત્રી તથા મ.સ.ઇ જીતેન્દ્રસિંહ લાલસિંહ બ.ન.૭૮૪૩ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો નવરંગપુરા પોસ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો દેવશીભાઇ બેચરભાઇ બ.ન ૧૦૨૦૭ તથા પો.કો.ગીગાનાભાઈ ભાયાભાઈ બ,નં-૭૦૩૪ નાઓની સંયુકત બાતમી હકીકત આધારે પો.સ્ટેશન વિસ્તારમાં રેઇડ કરતા રામલાલ લાલજી પટેલ (ઉ.વ-૩૧ ) ( રહે સન સ્ટે હોટલમાં સમર્પણ બીલ્ડીંગ સ્વસ્તીક ચાર રસ્તા પાસે નવરંગપુરા અમદાવાદ શહેર ) સહીત  ૭ નાઓને કુલ રોકડ ૩૪,૦૪૦ તથા મોબાઇલ ફોન નગર કિં.3. ૮૦,૦૦૦ તથા ગંજીફાના છૂટા પાનાની કેટ નગ-૧ (પાના નં-પર) કે, રૂ. 0 તથા લાઈટબીલ-1 કિ.રૂ.00ગણી કુલ  કિરૂ ૧,૧૪,૦૪૦  ના મુદ્દામાલ સાથે પકડી પાડી જેઓના વીરુધ્ધ જુગારધારા કલમ ૪ તથા ૫ મુજબ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(1:16 pm IST)