Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ચણા, ચણાદાળ અને બેસનમાં નરમાઇ નવો માલ ભરવામાં મિલોની સાવચેતી

ભાવમાં હજુ ઘટાડાની ધારણાએ ખપપુરતી ખરીદી

રાજકોટ તા. ૪ : ચણાના ભાવમાં તેજીની પીછેહઠ બાદ ચણા, ચણાદાળ, બેસનના ભાવમાં ર૦૦ રૂપિયાનો કડાકો બોલી ગયો હતો.

ચણા ચણાદાળ અને બેસનના ભાવમાં નરમાઇને કારણે આગળ જતા હજુ ભાવમાં ઘટાડાની ધારણાએ ખપપુરતી ખરીદી થઇ રહી છે ભાવમાં ઘટાડો આવ્યો હોવાથી બેસન મિલવાળાઓ નવો માલ ભરવામાં સાવચેતી રાખવા લાગ્યા છે.અને જરૂર મુજબનો માલ લે છે. બેસન મિલવાળાઓના માનવા મુજબ હજુ પણ ભાવ ઘટાડો આવી શકે છે

(8:57 am IST)