-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 28th March 2024
બાલાજી મિત્ર મંડળના યુવા પ્રમુખ મિત ખખ્ખરનો આજે જન્મદિવસ
રાજકોટઃ બાલાજી મિત્ર મંડળના યુવા પ્રમુખ, સામાજીક કાર્યકર, સમસ્ત રઘુવંશી સમાજ રાજકોટના યુવા અગ્રણી મિત હિતેષભાઇ ખખ્ખરનો આજે ૨૫ મો જન્મદિન, સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરશે. તેમના માતા-પિતા હિતેશભાઇ ખખ્ખર તથા નેહાબેન ખખ્ખરના સંસ્કારો પગલે અનેક સેવાકિય સંસ્થાઓ સાથે જોડાયેલ છે. (મો.૮૪૮૮૦ ૧૧૧૧૦)
(5:06 pm IST)