Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

તા. 2 ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે યોજાનાર અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી પ્રસ્તુત કોકટેલ desi ઇવેન્ટના મોંઘેરા અતિથી બનનાર અને પ્રખ્યાત યુવા ગાયિકા સુ.શ્રી હિમાલી વ્યાસ નાયકનું ગુજરાત્રીયન્સને ભાવભર્યું આમંત્રણ

(10:48 am IST)