Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

અમદાવાદનાં રાયપુર માં લોકોની ભારે ભીડ જોવા મળી, પતંગ લેવા મટે લોકો ના ટોળે ટોળાં ઉમટ્યાં, સોશિયલ ડિસ્ટન્સ નું કોઈ પાલન નહિ, લોકો ક્યારે કોરોના ને ગંભીરતાથી લેવાનું શરૂ કરશે?

(11:57 pm IST)