Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ભારતીય ઓપનીંગ બેટસમેન સ્મુતિ મંધાના ર૦૧૮ આઇસીસી મહિલા ક્રીકેટર ઓફ ધ ઇયર જાહેર

ભારતીય સલામી બેટસમેન  સ્મૃતિ મંધાના બધા જ ફોર્મેટમાં  શાનદાર પ્રદર્શન માટે ર૦૧૮ આઇસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ ઇયર જાહેર થયા છે. અને એને રશેલ હેહો ફિલંટ ટ્રોફી મળશે. આ ઉપરાંત મંધાના આઇસીસી મહિલા વનડે પ્લેયર ઓફ ઇયર પણ બનેલ છે. રર વર્ષીય મંધાનાએ આ વર્ષ વન ડેમાં ૬૬૯ અને આંતરરાષ્ટ્રીય ટી-ર૦ માં ૬રર રન બનાવ્યા છે.

(11:44 pm IST)