Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

અમિતાભે કવિતા દ્વારા આપ્યા અભિનંદન

અમિતાભ બચ્ચને મેલબર્નમાં ભારત વિજયની ઉજવણી કરતંુ હોય એવો ફોટો શેર કરતાં એક કવિતા લખી હતી. 'YYEEEAAAHHHH' ભારત જીતા વેલડન ટીમ ઈન્ડિયા. વિરાટ ઔર જશપ્રીત બુમરાહ. સ્ટમ્પ માઈક પે Paineને કોશીષ કરી અનેક કિસી તરહ ભી રીષભ પંત દે અપના વિકેટ ફેંક, Baby sitting કા નિમંત્રણ પત્ર, દિયા ઉન્હોને ઉનકો, Temporary કપ્તાન કા પલટ જવાબ ભારી પડ ગયા ઉનકો !!!

(3:48 pm IST)