Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ભારતની અંડર -૧૯ ફૂટબોલર રહેલ કલ્પના રોય ચા વેંચવા મજબૂર

ભારતીય અંડર-૧૯ ફુટબોલ ટીમમાં ર૦૦૮ માં ચાર આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલ કલ્પના રોય પરિવારનો ખર્ચ વહન કરવા માટે જલપાઇ ગુડી (પશ્ચિમ બંગાળ)માં ચા વેચવા મજબૂર થયેલ છે. એમણે જણાવ્યું કે તે ચાની દુકાન ચલાવે છે અને એક કલબમા ૩૦ છોકરાઓને  સવાર-સાંજ શિક્ષણ આપે છે.

(12:13 am IST)