Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

૧૯ વર્ષીય શુબમન ગીલ બન્યા ભારતના રર૭ માં આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટર

હેમિલ્ટનમાં ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ચોથા મેચમા બેટસમેન શુબમન ગીલ ભારત તરફથી રમવાવાળા રર૭માં આંતરરાષ્ટ્રીય વનડે ખેલાડી બન્યા છે.  ૧૯ વર્ષીય શુબમન પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને એમની પહેલી આંતરરાષ્ટ્રીય વન ડે કેપ આપી. ન્યુઝીલેન્ડમાં રમાયેલ અંડર -૧૯ વિશ્વકપમાં શુબમન પ્લેયર ઓફ ધ વર્લ્ડકપ પસંદ થયેલ.

(11:37 pm IST)