Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ર૦૦ વન-ડે મેચ રમનાર ૧૪મો ભારતીય ક્રિકેટર બન્યો રોહીત શર્મા

કાર્યવાહક કેપ્ટન રોહિત શર્મા મેજબાન ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ હૈમિલ્ટનમાં ચોથા વન ડે દરમ્યાન ર૦૦ વનડે રમનાર ૧૪મો ભારતીય ક્રિકેટર બન્યો. ર૩ જૂન ર૦૦૭ના આયરલેન્ડ સામે ડેબ્યુ કરવાવાળો ૩૧ વર્ષીય રોહીતના નામ વન ડે માં સૌથી વધુ વ્યકિતગત સ્કોરનો રેકોર્ડ છે.

(11:36 pm IST)