Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

અફ્રીદીએ એક મેચમાં બોલને મોઢાથી કાપેલઃ બોલને સંઘવાનો દાવો કરેલ

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ૩૧ જાન્યુઆરી ર૦૧૦ માં પૂર્વ પાકીસ્તાની કેપ્ટન શાહીદ અફ્રીદીએ વનડે દરમ્યાન બોલને મોઢાથી કાપતો કેમેરામાં ઝડપાઇ ગયેલ. જેને લઇ અમ્પાયરને બોલ બદલવો પડેલ. જયારે મેચ પછી અફ્રીદીનો દાવો હતો કે તે બોલને સંઘવાની કોશિષ કરતો હતો. અફ્રીદી પર ટી-ર૦ નો પ્રતિબંધ લાગેલ.

(11:33 pm IST)