Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

વેન્ટીલેટર પર રહેલ પૂર્વ ક્રિકેટર માર્ટીન એક માસ પછી આઇસીયુની બહાર

 

 

                      ફોટોઃ  ૩ -  ( જેકબ માર્ટીન    )

 

સડક દુર્ધટનામાં ઘાયલ થયા પછી લગભગ એક મહીના સુધી વેન્ટીલેટર પર રહેલ પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટીન આઇસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફટ થયા છે. માર્ટીનની પત્ની ખ્યાતિએ જણાવ્યું કે સંભાવના છે કે  માર્ટિનને ર મહીનાથી વધારે સમ સુધી  હોસ્પિટલમાં રહેવું પડશે. ઘણા ક્રિકેટરોએ માર્ટીનને આર્થીક મદદ કરી હતી.

(10:46 pm IST)