Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

પોલીસ યાતનાથી બચવા માટે સ્પોટ ફિકસીંગ કબુલ કરેલ : સુપ્રીમ કોર્ટમાં શ્રીસંત

પ્રતિબંધનો સામનો કરી રહેલ બોલર એસ.શ્રીસંતએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે એને ર૦૧૩ ના આઇપીએલ સ્પોટ ફીકસીગ મામલામા પોલીસ યાતનાથી  બચવા માટે દિલ્હી પોલીસની સામે પોતાની વાત સ્વીકારેલ હતી.  એમણે કહ્યું કે સટ્ટાબાજોએ એમને ફીકસીંગમા સામેલ કરવાની કોશીષ કરી હતી પરંતુ એમણે એવું ન કર્યુ.

(10:38 pm IST)