Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ભારતનો નં.1 ટેબલ ટેનિસ ખેલાડી બન્યો સાથિયાન: મોનીકા ટોપ-50માં સામેલ

નવી દિલ્હી: જી સાથિયાન તાજેતરમાં જાહેર થયેલ રેન્કિંગમાં પુરુષ એકલમાં 28મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ સાથે તે ભારતનો નંબર એક ટેબલ ટેનિસ ખેલાડી બની ગયો છે. મોનીકા બત્રાટોપ-50માં સામેલ થઇ ગઈ છે જે પહેલી ભારતીય મહિલા ખેલાડી છે જેને આ સ્થં પ્રાપ્ત કર્યું છે. બત્રા  ચાર સાથે ઉપર આવીને 47મુ સ્થાન મેળવ્યું છે. સાહિત્યને શરત કમળને પાછળ મૂકી દીધો છે શરત કમળનું સ્થાન 33મુ છે.

(5:57 pm IST)