Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

દિલ્હી ડેયરડેવિલ્સના બોલિંગ કોચ તરીકે જેમ્સ હોપ્સની પસંદગી

નવી દિલ્હી: આપીએલની દિલ્હી ડેરડેવિલ્સની ટીમે બોલિંગ કોચ માટે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર જેમ્સ હોપ્સની પસંદગી કરી છે.

દિલ્હી ડેયરડેવિલ્સન સીઈઓ હેમંત દુઆએ જણાવ્યું કે હોપ્સને નવા બોલિંગ કોચ નિયુક્ત કર્યા છે. ઉપરાંત અસમ અને રેલવેના પૂર્વ ક્રિકેટર શુભદીપ ઘોષને સહાયક કોચ માટે પસંદ કરવામાં આવ્યા છે.

(4:37 pm IST)