Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

સ્મિથની સદી : ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં ૨૬૩/૪ : મેચ ડ્રો

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કૂકે બેવડી સદી (નોટઆઉટ) ફટકારતા ૪૯૧ રનનો જુમલો ખડકી દીધો હતો : ઓસ્ટ્રેલિયા બીજા દિવસે ૪ વિકેટે ૨૬૩ રન બનાવ્યા : કેપ્ટન સ્ટિવ સ્મિથે ૧૦૨ અને ડેવિડ વોર્નરે ૮૬ ફટકાર્યા : એન્ડરસન, બ્રોડ, ક્રિસ વોકસ અને જો રૂટને ૧-૧ વિકેટો : મેચ ડ્રો

(3:42 pm IST)