Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

રોહિત શર્માએ ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરી

બેટ્સમેન રોહિત શર્માએ મુંબઈમાં વિન્ડીઝ વિરૂદ્ધ ચોથા મેચમાં કારકિર્દીની ૨૧ અને ઓપનીંગમાં ૧૯મી સદી ફટકારી. સાથે રોહિતએ ભારતીય ઓપનર બીજા તરીકે સર્વાધીક સદી કરવાના મામલે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બરાબરી કરી. આ દરમિયાન રોહિતએ ૭મી વખત ૧૫૦થી ઉપરનો સ્કોર પૂરો કર્યો.

(3:52 pm IST)