Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ વેળાએ પત્નીઓને સાથે રાખવાની મંજૂરી આપો: ટીમ ઇન્ડિયાની માંગ

નવી દિલ્હી :ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવામાં હજી સાત મહિના બાકી છે ત્યારે . ટીમ ઈન્ડિયા પણ હવે વર્લ્ડ કપની તૈયારીમાં જોડાઈ ગઈ છે. અને મુદ્દે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની મેનેજમેન્ટ સમિતિ સામે અમુક માંગણીઓ રાખી છે. તાજેતરમાં હૈદરાબાદમાં થયેલી સમીક્ષા બેઠકમાં સીઓએને કહેવામાં આવ્યું છે કે, વિશ્વકપ દરમિયાન ખેલાડીઓને તેમની પત્નીને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવે.

(1:18 pm IST)