Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ટીમ ઇન્ડિયાના વધુ એક ઘાતક બોલર હર્ષલ પટેલ

આઇપીએલમાં ૧૧ મેચમાં ૨૬ વિકેટો ખેડવી છે

નવી દિલ્હી : આઈપીએલથી ભારતને એક ખતરનાક બોલર મળ્યો છે. આ ખેલાડીનું નામ છે હર્ષલ પટેલ બેંગ્લોર તરફથી રમતા  હર્ષલ સૌથી સારા બોલર તરીકે ઉભરી આવ્યો છે. તે આવનારા સમયમાં ભારત તરફથી પણ રમીને કમાલ કરી શકે છે. આ સીઝનમાં તે સૌથી મોટો વિકેટ ટેકર બનીને સામે આવ્યો છે.

  પર્પલ કેપને પોતાની પાસે રાખનારા હર્ષલે અત્યાર સુધીમાં સમગ્ર સીઝનમાં માત્ર ૧૧ મેચોમાં ૨૬ વિકેટ ચટકી છે. તેણે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગઈ કાલની મેચમાં પણ ૩ વિકેટ લીધી.  

(3:28 pm IST)