Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

કુલદીપ યાદવ ઉપર સફળ સર્જરી

ટીમ ઇન્ડિયાના સ્પીનર કુલદીપ યાદવના પગમાં ઘુંટણની સર્જરી કરવામાં આવી હતી. ૨૬ વર્ષીય સ્પીનરે ટવીટ કરી લખ્યુ છે કે સર્જરી સફળ રહી અને તે જલ્દીથી પિચ ઉપર પરત ફરવા ઇચ્છે છે.

(3:27 pm IST)