Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

હોકી ખેલાડી રૂપિન્દરપાલસિંહે નિવૃતિ જાહેર કરી

 તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર ભારતીય પુરુષ હોકી ટીમનો ભાગ રહેલા હોકી ખેલાડી રૂપિન્દર પાલ સિંહે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

(3:26 pm IST)