Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બાંગલાદેશ મહિલા ક્રિકેટ ટીમની ભારતીય કોચ પાકિસ્તાન નહીં જાયઃ બીસીબી

જમ્મુ- કાશ્મીરના મામલે ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ સ્થિતિને કારણે બંગલા દેશ મહિલા કિકેટ ટીમની ભારતીય મહિલા હેડ કોચ અંજુ જૈન અને સપોર્ટ-સ્ટાફ આવતા મહિને રમાનારી ઈન્ટરનેશનલ સિરીઝ માટે પાકિસ્તાન નહીં જાય. આ વાતની જાણ બંગલા દેશ ક્રિકેટ બોર્ડ આપી છે. બન્ને દેશની મહિલા ટીમ વચ્ચે ર૬ ઓકટોબરથી ૪ નવેમ્બર સુધી ત્રણ ટી ર૦ અને બે વન-ડે મેચ રમાવાની છે.

(3:49 pm IST)