Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

૧૦૦૦ રન અને ૧૦૦ વિકેટ લેનારી પ્રથમ ક્રિકેટર બની ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરી

શાહિદ આફ્રિદી અને શાકીબનો રેકોર્ડ તોડશે

૧૦૪ વર્લ્ડ ટી૨૦માં પેરીએ ૧૦૦૫ રન અને ૧૦૩ વિકેટ લીધી છે. તેનો અત્યાર સુધી અણનમ ૫૫ રનનો સ્કોર છે અને ૪/૧૨નો બોલિંગ સ્કોર છે. પાકિસ્તાનના શાહિદ આફ્રિદી (૧૪૧૬ રન અને ૯૮ વિકેટ) અને બંગલા દેશના શાકિબ અલ હસન (૧૪૭૧ રન અને ૮૮ વિકેટ)ના રેકાઙ્ખર્ડને પેરી નજીકના ભવિષ્યમાં તોડી શકે છે.

(3:58 pm IST)