Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કોરોના સંકટ વચ્‍ચે નેટ પ્રેકટીસ પર પરત આવ્‍યા ૪૪ સાઉથ અફ્રીકી ક્રિકેટર

કિવટન ડિકોકની આગેવાનીમાં દક્ષિણ આફ્રીકાના ૪૪ ક્રિકેટરોએ કોરોના વાયરસ મહામારી વચ્‍ચે ખેલ મંત્રાલયથી મંજુરી મળ્‍યા પછી અભ્‍યાસ શરૂ કરી દીધો દક્ષિણ આફ્રિકામાં ૧૫ માર્ચથી ક્રિકેટ ગતિવિધિયા બંધ છે. આ દરમ્‍યાન દક્ષિણ અફ્રીકી ટીમ ત્રણ વનડે મેચોની સીરીજ માાટે ભારતમા હતી પણ મહામારીને કારણ સીરીઝ સ્‍થગિત કરી દેવામા આવી.

(11:13 pm IST)