Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

આઇપીએલમાં ૩૦૦ છક્કા લગાવનાર ખેલાડી બન્યા ગેલઃ અન્ય ખેલાડીઓ ર૦૦ સુધી નથી પહોંચ્યા

કિંગ્સ-૧૧ પંજાબના ઓપનર ક્રિસ ગેઇલ શનિવારના મૂ઼બઇ ઇન્ડિયન્સ સામેના મેચમા  આઇપીએલમાં ૩૦૦ છક્કા લગાવનાર ખેલાડી બન્યા. ગેલએ આ ઉપલબ્ધી ૧૧પ મા આઇપીએલ મેચમાં મેળવી છે.  અને હવે એમણે ટી-ર૦ ક્રિકેટમા  ૯૧પ છક્કા થઇ ગયા છે. આઇપીએલમાં સર્વાધિક છક્કાના મામલામાં એબી ડિવિલિયર્સ (૧૯ર) બીજા નંબર ઉપર છે.

(11:44 pm IST)