Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

પિઝાના ડિલીવરી બોયએ સેમસનને ધ્યાનભંગ કર્યોઃ થોડા સમય માટે મેચ રોકવામાં આવ્યો

રાજસ્થાન રોયલ્સ  અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડીયમમાં શુક્રવારના રમાયેલ મેચ દરમ્યાન દર્શકોમાં હાજર પિઝાના ડીલીવરી બોયએ બેટસમેન સંજુ સેમસનનુ ધ્યાન ભંગ કર્યુ હતુ. રાજસ્થાનની પારી દરમ્યાન ૧ર મી ઓવર દરમ્યાન પિઝા ડીલીવરી બોય સાઇટ સ્ક્રીનની  ઉપર આવી ગયો હતો જેનાથી સેમસનનું ધ્યાન ભટકી ગયુ હતુ.

(11:29 pm IST)