Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મનુભાકર અને સૌરભ ચૌધરીએ એશિયન એરગન ચેમ્પીયનશીપમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય નિશાનેબાજ  મનુભાકર  અને સૌરભ ચૌધરીએ શુક્રવારના એશિયન એરગન ચેમ્પીયનશીપમાં અલગ અલગ સ્પર્ધાઓમાં સુવર્ણ પદક જીત્યો છે. મનુએ મહિલાઓની ૧૦ મીટર એર સ્પીટલ સ્પર્ધા જયારે સૌરભએ પુરુષોની ટીમ ઇવેન્ટમાં સુવર્ણ પદક જીત્યો છે. આ પહેલા ટુર્નામેન્ટમાં મનુ-સૌરભની જોડીએ મિકસ ટીમ સ્પર્ધાનો સુવર્ણપદક જીત્યો હતો.

(10:11 pm IST)