Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

વોર્નર પર પ્રતિબંધ ઇચ્છતા હતા ઓસ્ટ્રેલીયાના બોલરઃ ટેસ્ટ મેચ છોડવાની ધમકી આપેલ

સિડની મોર્નિગ હેરાલ્ડના રીપોર્ટ પ્રમાણે  ઓસ્ટ્રેલીયન બોલર મિચેલ સ્ટાર્ક, જોશ હેજલ વુડ, પેટ કમિંસ અને નેથન લાયનએ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં બેટસમેન ડેવિડ વોર્નર પર પ્રતિબંધ ન લગાવવા પર મેચ છોડવાની ધમકી આપી હતી. બોલ ટેમ્પરિંગના માસ્ટર માઇન્ડ રહેલ વોર્નર પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.

(10:11 pm IST)