Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

આઇપીએલ નો-બોલ વિવાદમાં મોજુદ અમ્પાયર એક ટેસ્ટમા ૧૩ નો બોલ જોઇ ન શકયા

રોયલ ચેલેન્જર્સ  બેંગ્લોર અને મુંબઇ ઇન્ડીયનન્સની મેચમા  લસિથ મલિંગા દ્વારા નાખવામાં આવેલ નો-બોલ ન જોઇ શકનારા અમ્પાયર સુંદરમ રવિ નવેમ્બર ર૦૧૮ મા શ્રીલંકા ઇગ્લેન્ડ ટેસ્ટમાં  સ્પિનર લક્ષણ સંદાકનની ૧૩ નો બોલ જોવામાં અસફળ રહ્યા હતા.  સંદાકનએ ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં ૩૦ બોલ નાખ્યા જેમાં પ્રસારકોએ ૧૩ નો બોલની પૃષ્ટિ કરી હતી.

(10:10 pm IST)