Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

અલીરેઝા ગોલ્ફ સાઉદીના નવા CEO નિયુક્ત

નવી દિલ્હી: નોહ અલીરેઝાને ગોલ્ફ સાઉદીના નવા સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એશિયન ગેમ્સમાં સાઉદી અરેબિયન રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ સભ્ય અલીરેઝાએ માજિદ અલ્સરૂરનું સ્થાન લીધું છે, એમ સિન્હુઆ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે. માજિદ અલ્સરુર ગોલ્ફ સાઉદીના બોર્ડ મેમ્બર અને સાઉદી ગોલ્ફ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ અને આરબ ગોલ્ફ ફેડરેશનના સેક્રેટરી તરીકે રહેશે.

(7:36 pm IST)