Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

વિશ્વકપ પહેલા ભારતીય બોલરો માટે આદર્શ પ્લેટફોર્મ આઇપીએલ : ધોની

પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે આઇપીએલની આ સીઝન વિશ્વકપ પહેલા ભારતીય બોલરો માટે તૈયારીનું આદર્શ પ્લેટફોર્મ છે. ધોનીએ કહ્યું મને લાગે છે કે ગેંદબાજ પૂરેપુરુ આઇપીએલ રમી શકે છે. પરંતુ અમારે આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તે શું ખાય છે અને સમયસર સુઇ જાય અને ઉઠી જાય.

(10:31 pm IST)