Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

સન્યાસ લીધા પછી પણ ફરી એકવાર ઇટલી માટે રમી શકશે ગિયાનલુઈગી બફન

નવી દિલ્હી: મહિનાની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતથી સન્યાસની જાહેરાત કર્યા પછી ઇટલી ક્લબ જુવેટ્સના દિગ્ગ્જ ગોલકીપર જિયાનલુઈગી બફને કહ્યું કે ફરી એકવાર તે ઇટલી માટે રમી શકશે, ઇટલી પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિયેશને વરસનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર બફનને આપ્યો છે. આને અનુસંધાને બફને જણાવ્યું કે જો રાષ્ટ્રીય ટીમ માટે ફરી વાર રમવાનો મોકો મળે તો જરૂર રમીશ.

 

(5:56 pm IST)