Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ચીન ફૂટબોલ ક્લબ શંઘાઇ સિન્હુઆએ કર્યો મોરેનો સાથે કરાર

નવી દિલ્હી: કોલંબિયાના જિઓવાની મોરેનો ચીન ફૂટબોલ ક્લબ શંઘાઇ સિન્હુઆ સાથે બે વરસનો કરાર કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે કોલંબિયાના ખેલાડી આવતા વર્ષે ચીન સુપર લીગની ટીમ સાથે 2019ના અંત સુધી રહેશે, 2012થી મોરેનો જોડાયેલો છે. તેને ક્લબ માટે 161 મેચ રમી જેમાં 56 ગોલ ફટકાર્યા છે. ઉપરાંત સુપર લીગ માટે 50 ગોલ કર્યા છે.

 

(5:56 pm IST)