Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

એશિઝ સિરીઝમાંથી બહાર ફેંકાયેલા સ્ટોકસને ન્યુઝીલેન્ડમાં ક્રિકેટ રમવું છે?

એશિઝમાંથી બહાર ફેંકાયેલા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોકસ ન્યુઝીલેન્ડ તેમના પરીવારજનોને પ્રથમ કક્ષાની ક્રિકેટ રમવાનું પણ વિચારી રહ્યો છે, બ્રિસ્ટોલની એક નાઈટ કલબ બહાર મોડી રાતે થયેલા ડખ્ખામાં સ્ટોકસની પોલીસ તપાસ થઈ રહી હોવાથી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

 

(4:58 pm IST)