Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017


ફેડરરને ડોકટરેટની પદવી

જીનીવા : સ્વિત્ઝર્લેન્ડની બેસેલ યુનિવર્સિટીએ ટેનિસ જગતના સિતારા રોજર ફેડરરને તેના એક નવી કિર્તીમાં માનદ્દ ડોકટરેટની પદવી આપવામાં આવી છેઃ ૩૬ વર્ષના ફેડરરે ૧૯ ગ્રાન્ડસ્લેમ તાજ જીત્યા છે

 

(1:03 pm IST)