Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સ્વીટઝરલેન્ડના રોજર ફેડરર ઘરઆંગણે કારર્કિદીનો ૯૯મો ખિતાબ જીત્યા

સ્વીટઝરલેન્ડના રોજર ફેડરરએ ઘરઆંગણે બાસેલમાં ફાઇનલ મુકાબલામાં રોમા જિયાના મારિયસ કોપીલને  હરાવી ૯મી વખત સ્વીસ ઇન્ડોર ટુર્નામેન્ટનો ખિતાબ પ્રાપ્ત કર્યો. આ સાથે વિશ્વનંબર-૩ ફેડરર ને કારકિર્દીનો કુલ ૯૯મો ખિતાબ પણ પોતાના નામે કર્યો. જયારે ફેડરરનો આ સાલનો આ ૪થો ખિતાબ છે.

(10:41 pm IST)