Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

પીકેએલ-6: હરિયાણા સ્ટિલર્સે 43-32ના સ્કોરથી પટના પાઇરેટ્સને આપી માત

નવી દિલ્હી: હરિયાણા સ્ટિલર્સે શાનદાર પ્રદર્શન કરીને વિવો પ્રો કબડ્ડી લીગ સીઝનના આંતર જોન ચેલેન્જ વીક મેચમાં ચેમ્પિયન પટના પાઇરેટ્સને 43-32ના સ્કોરથી હરાવીને જોરદાર જીત મેળવી છે. હરીયાણી  નવ મેહમાં ત્રીજી જીત છે. ટીમે હવે 16 અંક મેળવીને જોન એની યાદીમાં ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. મેજબાન ટીમ પટનાએ સાત મેચમાં ચોથી હાર મેળવી છે

(5:08 pm IST)