Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

બીસીસીઆઈ અંડર-23 બિહાર ટીમની કમાન અનમોલનાં હાથમાં

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત કરેલ અંડર-23 ક્રિકેટ માટે બિહાર ટીમની જાહેરાત કરવામાં આવી છે અનમોલ કુમાર બોનીને ટીમની કમાન સોંપવામાં આવી છે. 15 સભ્યોની ટીમનું નેતૃત્વ અણમોલને સોંપવામાં આવ્યું. ટીમમાં અનમોલ કુમાર બોની(પટના), સગ઼ીબુલ ગની(પૂર્વ ચંપારણ),ત્રિપુરારી કેશવ(મધુબની),વિભૂતિ ભાસ્કર(પટણા), સચિન કુમાર સિંહ(ગોપાલગંજ), તૃષભ રાજ(પટના), અંશુ સિંહ(સહરસા), મનોજ મહેતા(ભાગલપુર), સોનુ કુમાર ગુપ્તા(સિવાન), વિનીત સિંહ (પટના), મોં, શહાબુદીન(ભાગલપુર), શશી આનંદ( પટના), સચિન કુમાર( ભાગલપુર), સાબિર ખાન (સિવાન) તથા વિકાસ ઝા મધુબનીને લેવામાં આવ્યા છે

(5:19 pm IST)