Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સંગકારાના સતત ચાર સેન્ચુરીના રેકોર્ડની સરખામણી કરશે કોહલી?

આજે મુંબઈમાં બપોરે ૧:૩૦ વાગ્યાથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી વન-ડે

કેદારની વાપસીથી મિડલ - ઓર્ડરની મુશ્કેલી દૂર કરવાનો ભારતીય ટીમ કરશે પ્રયાસ : શાઈ હોપ અને શિમરન હેટમાયર બન્યા છે માથાનો દુઃખાવોઃ ડેથ ઓવર્સમાં વધુ રન ન ખચાર્ય એના પર રાખવુ પડશે ધ્યાન : સીરીઝ ૧-૧થી લેવલ.

(3:44 pm IST)