Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

બાંગ્લાદેશ પ્રીમીયર લીગમાં રમશે ડિવિલીયર્સ

સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કેપ્ટન એ. બી. ડિવિલીયર્સ બાંગ્લાદેશ પ્રિમીયર લીગની છઠ્ઠી સીઝનમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન રંગપુર રાઈડર્સ તરફથી રમશે. આ ઉપરાંત ડેવિડ વોર્નર પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

(3:42 pm IST)