Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ICCના અધિકારીઓની થયેલી ઢીલના કારણે બૉલ ટેમ્પરિંગ વધ્યું.: સ્ટીવ વૉ

 આ વર્ષે કેપટાઉનમાં રમાયેલી ઓસ્ટ્રિલયા-સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટમાં કાંગારુ ટીમનો કેપ્ટન સ્ટીવ સ્મિથ, વાઈસ કેપ્ટન ડેવિડ વૉર્નર અને કેમરુન બેનક્રૉફ્ટ બોલ ટેમ્પરિંગમાં ફસાયા હતા.

  આ  મુદ્દે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉ જણાવ્યું કે ICCના અધિકારીઓ તરફથી થયેલી ઢીલના કારણે બૉલ ટેમ્પરિંગ વધ્યું. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દ્વારા બૉલ ટેમ્પરિંગ મૂર્ખામી-હાસ્યાસ્પદ છે

(12:58 pm IST)