Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ભારતીય ક્રિકેટરોની પત્નીઓએ કરી કરવા ચોથની ઉજવણી :ભજ્જીએ ફોટો કર્યો શેર

દેશભરમાં કરવા ચોથની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટરોએ પણ પોતાની પત્ની સાથે ઉજવણી કરી હતી

શનિવારે દેશભરમાં કરવા ચોથની ઉજવણી સાથે ભારતીય ક્રિકેટરોએ પણ પોતાની પત્ની સાથે ઉજવણી કરી હતી. હરભજન સિંહે પત્ની ગીતા બસરા સાથે જોવા મળે છે. ભજ્જીએ આ ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. સુરેશ રૈના પત્ની પ્રિયંકા સાથે. ઉજવણી કરી હતી જયારે ઉમેશ યાદવએ  પત્ની તાન્યા વાધવા સાથે અને વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે કરવા ચોથની ઉજવણી કરી હતી જયારે યુવરાજ સિંહ પત્ની હેઝલ કીચ સાથે અને પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પત્ની આરતી સાથેઉજવણી કરી હતી 

(9:11 am IST)