Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં હાર મળતા યુકી ભાંબરી બહાર

નવી દિલ્હી: ભારતના યુવા એકલ ખેલાડી યુકી ભાંબરી એક વાર ફરી ગ્રેડ સ્લેમના પેહલા રાઉન્ડમાં હારનો સામનો કરતા યુએસ ઓપનમાંથી બહાર થઇ ગયો છે. ફ્રાસનના ખેલાડી પિયરે હુઁગુએસ હર્બર્ટ દ્વારા સીધા સેટમાં 6-3,7-6,7-5થી હાર મળી હતી.

(4:36 pm IST)