Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મહિલા હોકીમાં ભારત અને ચીન વચ્ચે સાંજે ૬:૩૦ થી સેમી ફાઈનલ જંગ

મહિલાઓની હોકી સ્પર્ધામાં ગયા વખતે બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય મહિલા ટીમ અને ચીન વચ્ચે આજે સાંજે ૬:૩૦ વાગ્યાથી એશિયન ગેમ્સમાં પહેલી સેમી ફાઈનલ રમાશે. તો બીજી સેમી ફાઈનલ ડીફેન્ડીંગ ચેમ્પિયન સાઉથ કોરીયા અને જાપાન વચ્ચે રમાશે.

(3:40 pm IST)