Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ફિટ હૈ બોસ

ભારતનો કેપ્ટન વિરાટ કોહલી ફિટનેસના મામલે કેટલી ચીવટ રાખે છે એ સૌકોઇ જાણે છે. હાલમાં તેણે પોતાના સોશ્યલ મીડીયામાં એક વિડીયો શેર કર્યો છે જેમાં તે જિમમાં કસરત કરતો જોવા મળે છે. કોહલીએ આ વિડીયો સાથે લખ્યું હતું, કોઇ પણ કામ માટે મહેનત કરવી એ ચોઇસ નહીં, વધુ બેટર બનવા માટેની જરૂરિયાત હોવી જોઇએ.

(3:47 pm IST)