Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ટેસ્ટ રેન્કીંગમાં કોહલીએ ટોચનું સ્થાન જાળવી રાખ્યુ

આઈસીસીએ જાહેર કરેલી લેટેસ્ટ ટેસ્ટ રેન્કીંગમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીનું નંબર વન અને ચેતેશ્વર પૂજારાનું નંબર ૩ બેટ્સમેનનું સ્થાન જાળવી રાખ્યું છે. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરની રેન્કીંગમાં એક ક્રમ નીચે સરકીને પાંચમા સ્થાને પહોંચ્યો છે.

(3:49 pm IST)