Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

જેક કાલીસે સ્વીકારી અનોખી ચેલેન્જ

દક્ષીણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલીસે એક અનોખી ચેલેન્જ સ્વીકારી પોતાના ચહેરા ઉપર અડધી દાઢી સાથેની તસવીર સોશ્યલ મીડિયામાં શેર કરી હતી. કાલીસે ગોલ્ફના વિકાસ અને ગેંડાના સંરક્ષણ માટે પૈસા એકઠા કરવા આ અનોખી ચેલેન્જ સ્વીકારી હતી. કાલીસના નામે ટેસ્ટ અને વન-ડેમાં ૨૦ હજારથી વધુ રન છે.

(5:21 pm IST)