Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

એશિયન આર્ચરી ચેમ્પિયનશીપમાં વર્મા અને વેન્નામે જીત્યો ગોલ્ડ

ભારતીય જોડી અભિષેક વર્મા અને જયોતિ સુલેખા વેન્નામે ૨૧મી એશિયન આર્ચરી ચેમ્પિયનશીપની મિકસ્ડ-પેર ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે ચાઈનીઝ તાઈપેઈ જોડીને ૧૫૮-૧૫૧થી માત આપી હતી. આ ઈવેન્ટમાં જીતેલા એકમાત્ર ગોલ્ડ મેડલ સાથે ભારતે જીતેલા મેડલોની કુલ સંખ્યા સાત થઈ છે.

(1:17 pm IST)