Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

જાન્યુઆરી સુધી કંઈ ન પૂછો પત્નિ ખુશ તો હું ખુશ : ધોની

કમબેક વિશે પૂછતા મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું...

મુંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટમાં ફોટોગ્રાફર્સ સાથે વાત કરતો મહેન્દ્રસિંહ ધોની

નવી દિલ્હી : કેપ્ટન ફુલ તરીકે જાણીતા ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનું કહેવુ છે કે તેની પત્નિ ખુશ તો તે પોતે પણ ખુશ હોય છે. તાજેતરમાં ચેન્નાઈમાં થયેલા એક ઈવેન્ટમાં પોતાના વ્યકિતગત જીવનમાં પતિ તરીકેની લાગણીને તેણે સારી રીતે વર્ણવી હતી. આ વિશે વાત કરતા ધોનીએ કહ્યુ હતું કે લગ્ન પહેલા બધા પુરૂષ વાઘ હોય છે. લગ્નનો અર્થ ત્યારે સમજમાં આવે છે જયારે તમે પંચાવનની ઉંમર વટાવો છો. મારી પત્નિને જે કરવુ છે એ કરવાની હું તેને છૂટ આપુ છું કેમ કે જો મારી પત્નિ ખુશ હશે તો હું પણ ખુશ હોઈશ.

(1:13 pm IST)